કાલોલ: શહેરના ભાથીજી મંદિર સામેના વિસ્તારમાં ટ્રાફિક ને અડચણરૂપ લારી મૂકતા 9 લારી ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી#jansamsya
Kalol, Panch Mahals | Jul 13, 2025
કાલોલ બજારમાં ગેરકાયદેસર રસ્તાઓ ઉપર લારીઓ મૂકી દબાણ કરવામાં આવે છે. જેને લઈને બજારમાંથી નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓને...