મૂળી ખાતે આગાઉ થયેલી બેઠકના કિશન સંઘ દ્વારા ખેડૂતો સાથે પાવરગ્રીડ કામોની સામે વિરોધ દર્શાવવા આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું પરંતુ અચાનક આંદોલન મોકુફ રાખતા મૂળી તાલુકાના સરલા ગામના ખેડૂત ગણપતભાઈ પટેલે કિસાન સંઘ સામે પોતાનો બળાપો ઠાલવતા પ્રતિક્રિયા આપી છે.