વાવ વિધાનસભાની ચૂંટણીનો દીન પ્રતિદિન રંગ જામી રહ્યો હોવાનું સામે આવ્યો હતો જેમાં કોંગ્રેસ દ્વારા વાવ લોકનિકેતન ખાતે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી જેમાં કોંગ્રેસમાં આજે કળકળાટ ઉઠયો જોવા મળ્યો હતો જેમાં આજે તા.23/10/2024 ના દસ વાગ્યાના સુમારે ભાભર શહેરના કોંગ્રેસના શહેર પ્રમુખ અને જાગીરદાર દરબાર સમાજના આગેવાન હુકમસિંગ રાઠોડ એ જણાવ્યું હતું કે તેમનું તથા તેમના અન્ય બે સાથીઓ તેમ મળીને કુલ ત્રણ સભ્યોની દાવેદારી પ્રદેશમાં પહોંચી નથી.