મહુવા: ભવાની નગર વિસ્તારમાંથી એક કરોડથી વધુ નો ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દા માલ ઝડપાયો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ભવાનીનગર વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનું કટીંગ થઈ રહ્યું છે તેવી ચોક્કસ વાતને આધારે એએસપી તેમજ મહુવા ટાઉન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ચાર આરોપીને એક કરોડથી વધુ ના ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા