પાદરા: કમોસમી વરસાદથી ખેડૂતોએ વેઠ્યું નુકસાન — વળતર માટે પાદરા કોંગ્રેસનું આવેદનપત્ર
પાદરા તાલુકામાં પણ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ થયેલા નુકસાન માટે તાત્કાલિક પાક વળતર જાહેર કરવા સરકારને વિનંતી કરવામાં આવી છે.