ધાંગધ્રા થી પાટડી દસાડા ના બજાણા ગામે બાઉદીન પિયા બાપુની દરગાહે મુસ્લિમ ચાંદ 16 રજબના દિવસે ઉષૅનુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે ઉષૅમાજવા માટે જતવાડ સહિત આજુબાજુના વિસ્તારના લોકો પગપાળા મેદનીલઈનેઉષૅમા જવા નીકળે છે જેમાં ધાંગધ્રા ખાટકી સમાજ દ્વારા પણ બાઉદીન પિયાનાઉષૅમા જવા માટે પગપાળા મેદની નીકળી હતી જેમાં મેદની માં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અને બાળકો પગપાળા ચાલીને નીકળ્યા હતા. જેમાં બજાણા ગામમાં આવેલ હજરત બાઉદીન પિયા બાપુની દરગાહ ખાતે કોમી એકતા