છોટાઉદેપુર: સેવાસદન ખાતે કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ.
Chhota Udaipur, Chhota Udepur | Jul 30, 2025
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "અંત્યોદયથી સર્વોદય"ના વિઝનને આધારે રાજ્ય સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે...