માંગરોળ તાલુકાના કોસંબા ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ ઉપર કનવાડા ગામેથી પસાર થતી જમણા કાંઠા નહેર પર ₹3.75 કરોડના ખર્ચે નવા પુલ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ કામ દરમિયાન આપવામાં આવેલું ડાઈ વર્ઝન જોખમી હાલતમાં છે જેને કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી પડી રહી છે આ મુદ્દે જાણીતા આગેવાન કેતનભાઇ ભટ્ટે આક્રોશ વ્યક્ત કર્યો હતો