લખતર: લખતર વિરમગામ હાઇવે પર બે બાઈકના અકસ્માત બે મહિલા બે પુરુષ સહિત ચાર લોકોને ગંભીર ઇજા
લખતર વિરમગામ હાઇવે ઉપર અકસ્માતોના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગત રાત્રે તારીખ 16 ના રોજ લખતર થી ગેથડા હનુમાનજી વચ્ચે એલકેજીન કંપનીની નજીક બે બાઈક અથડાયા હતા જેમાં બે પુરુષ અને બે મહિલાને ગંભીર ઈજા પહોંચે હતી