ગઢડા: જાયન્ટ ગ્રુપ ઓફ ગઢડા તેમજ બોટાદ દ્વારા ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનોને કીટ વિતરણ કરવામાં આવી
Gadhada, Botad | Jul 24, 2025
ગઢડા શહેરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે "જયંટ્સ ગ્રુપ ઓફ ગઢડા અને બોટાદ" દ્વારા સામાજિક સેવા હેતુસર ભવ્ય કીટ વિતરણ...