વટવા: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટ નજીક ગેસ લાઈનમાં લીકેજ થયું
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટ નજીક ગેસ લાઈનમાં લીકેજ થયું. AMC દ્વારા ચાલી રહેલી રોડ બનાવવાની કામગીરી દરમિયાન ભૂલથી આ ગેસ લાઈન તૂટી જતાં લીકેજ શરૂ થયું હતું. ગેસ લીકેજની ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ...