અમદાવાદ શહેર: વેજલપુરમાં સગીરાના અપહરણ દુષ્કર્મ કેસમાં Acp નું નિવેદન
આજે સોમવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ Acp એમ ડિવિઝન એ. બી. વાળંદે માહિતી આપતા જણાવ્યું હતુ કે વેજલપુરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો બનાવ. 16વર્ષીય સગીરાને ફ્રી ફાયર ગેમ થકી પશ્ચિમ બંગાળના યુવક સાથે થયો પરિચય.આરોપી પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવ્યો અને સગીરાના ઘરે ગયો.સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેને ભગાડી પશ્ચિમ બંગાળ લઈ જતો હતો.વેજલપુર પોલીસને જાણ થયા ટ્રેનમાંથી આરોપીને પકડ્યો. આરોપી 21 વર્ષનો આશિક ઉર્ફે અરમાનની ધરપકડ કરી છે.