માંડવી બીચ ફેસ્ટિવલ 2025 ની દસ દિવસની ઉજવણી માંડવી દરિયા કિનારે કરાશે આ બીચ ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેની તડામાર તૈયારીઓ આરંભાઇ છે. તારીખ 21 ડિસેમ્બરના સાંજે છ કલાકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લું મુકાશે માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થયેલ છે.