વાંકાનેર: શહેરની બ્રહ્મસમાજ સોસાયટી ખાતે નવનિર્મિત પરશુરામ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
Wankaner, Morbi | Jul 29, 2025
વાંકાનેર શહેરની બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભુદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ મંદિરનું નિર્માણ...