લખતર તાલુકામાં માર્ગ અકસ્માતો બંધ થવાનો નામ નથી લઈ રહ્યા ત્યારે લખતર તાલુકાના માલીકા ગામના બે બાઈક સવારોને અલગ અલગ જગ્યાએ બાઈક અકસ્માતો નડ્યા હતા જેમાં માલિકાગામના ભરતભાઈ નરસિંહભાઈ ધોરાડીયા ઉંમર વર્ષ 26 બાઈક લઈને ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળ જતા ટ્રેક્ટરને ઓવરટેક કરતા અચાનક ભરતભાઈ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ ઉપર બાઈક સ્લીપ થઈ ગયું હતું નરેશભાઈ પગના ભાગે ઇજા પોહચતા યુવાન ને લખતર સરકારી હોઅપીટલ ખસેડાયા હતા