આજરોજ સાડા ચાર વાગ્યાના સુમારે એમજીવીસીએલ કચેરીના અધિકારીઓ દ્વારા જે માહિતી અપાઈ હતી તેમાં ગોવિંદ નગર ફીડરનું વીજ પુરવઠો તારીખ 23 12 2025 ના રોજ સવારે આઠ કલાકથી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે વીજ લાઈન સમારકામની કામગીરીને કારણે બંધ રહેશે તેવી માહિતી એમજીવીસીએલ દ્વારા આપવામાં આવી હતી મંગળવારના રોજ એમજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સ ની કામ