જેસર: જેસર તાલુકા સહિત વિસ્તારમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી પ્રક્રિયાની શરૂઆત
તારીખ 2 ડિસેમ્બર 2025 ના રોજ
જેસર તાલુકા સહિત વિસ્તારમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી પ્રક્રિયાની શરૂઆત તારીખ 2 ડિસેમ્બર 2025 ના રોજ સરકાર દ્વારા જાહેર કરાયેલ મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) યોજના અંતર્ગત કપાસની ખરીદી શરૂ થતા વિસ્તારમાં આવેલા સીસીઆઇ ખરીદી સેન્ટરો પર ખેડૂતો પોતાનો પાક વેચવા પહોંચ્યા છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને બજારમાં ભાવની અનિશ્ચિતતા ન રહે તે માટે સીસીઆઇ દ્વારા સરકારી દરે કપાસની ખરીદી હાથ ધરવામાં આવી છે. જેમાં ખેડૂતો દ્વારા કપાસનું તોળણ, ગુણવત્તા ચકાસણી સહિતની