મોડાસા: અરવલ્લીમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ મેઘરજ ના ગ્રીનપાર્ક આગળ બે ટેમ્પાઓ રોકી દૂધના કેન ખાલી કરી વિરોધ નોધાયો. #Jansamasya
Modasa, Aravallis | Jul 16, 2025
અરવલ્લી માં સાબરડેરી ના ભાવફેર ને લઈ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.અરવલ્લીના મેઘરજ માં ગ્રીનપાર્ક નજીક દૂધ ભરેલ બે...