દિયોદર: દિયોદર તાલુકાના પાલડી(મીઠી) ગામના માથાભારે પિતા પુત્રને ચાર જિલ્લામાંથી તડીપાર કરાયા પોલીસે અટકમાં લઈ કાર્યવાહી હાથ ધરી
દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો ની રજૂઆત ધ્યાને લઈ પાલડી (મીઠી) ગામમાં રહેતા દેવીપૂજક ડાયાભાઈ લીલાભાઇ તેમજ તેમના દીકરા દેવીપૂજક મેરાજભાઈ ડાયાભાઈ નામના બે ઈસમોને વાવ થરાદ તેમજ બનાસકાંઠા અને કચ્છ ભુજ તેમજ પાટણ જિલ્લાઓમાં માંથી તડીપાર કરેલ છે હાલ દિયોદર પોલીસે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી