જુની હળીયાદ ગામે મહિલાઓની અનોખી માનવ સેવા છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી દર્દીઓને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ એટલે આજની નારી શક્તિ જુઓ આ બતાલુકાનુ જુની હળીયાદ ગામ કે અહીંયા મહિલાઓ દ્વારા માનવ સેવાનુ અનોખુ ઉદાહરણ અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી ગામે મહિલાઓ છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધનો દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવી દર્દીઓની અનોખી સેવા કરી રહી છે..