છોટાઉદેપુર: નગરપાલિકા ખાતે "આકાંક્ષા હાટ"ની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા કરાયું.
Chhota Udaipur, Chhota Udepur | Jul 29, 2025
વોકલ ફોર લોકલ પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તા.૨૯ જુલાઈના રોજ ગાંધીનગર ખાતેથી...