ગઈકાલે સાંજના અરસામાં રામદેવપીર પુલ નજીક નેશનલ હાઇવે પર ખેડૂતો દ્વારા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે 7 કલાકના ચક્કાજામ બાદ મોડી રાત્રે ખેડૂતો દ્વારા સમાધાન થતા ચક્કાજામ ખુલવામાં આવ્યો હતો. ચક્કાજામ ખૂલવામાં આવતા વાહનોની અવરજવર શરૂ થઈ હતી.