મોરબી: વિદેશમાં વેપાર ધંધા અર્થે મોરબીના વેપારીઓ પાસેથી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેંગનો વધું એક સભ્ય દિલ્હીથી ઝડપાયો
Morvi, Morbi | Nov 18, 2025 વિદેશમા વેપાર ધંધા અર્થે મોરબીના વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેંગના વધુ એક સભ્યને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડયો છે.અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે