ગરૂડેશ્વર: રોશની સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ હસ્તે કરવામાં આવી.
ગરુડેશ્વર ખાતે આવેલ રોશની સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ હસ્તે કરવામાં આવી કરી, પોતાના અભ્યાસ દ્વારા પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે એ હેતુ માર્ગદર્શન ધારાસભ્ય ડો, દર્શનાબેન દેશમુખ દ્વારા આપ્યું.