Vadodara Breaking બિહારમાં પ્રચંડ જીત બાદ વડોદરા ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતે ભાજપ દ્વારા કરાઈ ઉજવણી શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશભાઈ સોનીની અધ્યક્ષતામાં કરાઈ ઉજવણી ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, હોદ્દેદારો જોડાયા ફટાકડા ફોડી આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી કરી ઉજવણી