ધ્રાંગધ્રા ના જોગાસર તળાવ ને બ્યુટી ફીકેશન ની કામગીરી પુણઁતાના આરે છે ત્યારે , 3.50 કરોડ ના ખચેઁ થઈ રહી છે ત્યારે ટેન્ડર મુજબ ની કામગીરી કરવામાં આવે છે તે માટે પુવઁ મત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ ની આગેવાની મા પ્રતિનીધી મંડળ દ્વારા સ્થળ પર જઈ નીરીક્ષણ કરી સૂચના આપી હતી