મોરબી: મોરબીના લીલાપર મુખ્યમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમી ગાળો બોલતા હોવાનો વિડીયો વાયરલ
Morvi, Morbi | Nov 17, 2025 મોરબી લીલાપર મુખ્યમંત્રી આવાસ યોજનામાં જાહેર ગંજી પાના અને ચકલા પોપટના જુગાર રમતાની સાથે ગાળો ની રમઝટ બોલાતા જાગૃત આવારા તત્વોનો એક નાગરિકે બનાવ્યો વિડિઓ હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.