સુરતના વરાછા વિસ્તાર ની ઘટના.વરાછા વિસ્તારમાં મોબાઈલ ચોરને લોકોએ ચખાડીઓ મેથી પાક આપ્યો હતો.માર્કેટ વિસ્તારમાં મોબાઈલ ચોરી કરવા આવેલ ઈસમ ચોરી કરતા લોકોએ ઝડપી પાડ્યો હતો.લોકો મેથીપાક આપ્ય પછી પોલીસને સોંપ્યો હતો.
કતારગામ: વરાછા વિસ્તારમાં મોબાઈલની ચોરી કરવા આવેલા ચોર ને લોકોએ પકડી મેથી પાક આપી પોલીસ ના હવાલે કર્યો. - Katargam News