વેજલપુર: અમદાવાદમાં સોની પર ફાયરિંગ, 15 લાખની ખંડણી માગનારને દોષી જાહેર
અમદાવાદમાં સોની પર ફાયરિંગ, 15 લાખની ખંડણી માગનારને દોષી જાહેર, મેટ્રો પોલિટન કોર્ટ કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને સજા સંભળાવશે,... આ કેસમાં બે આરોપી પહેલાથી જેલમાં છે..સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં કોર્ટે સોમવારે 3 કલાકે વિશાલ ગોસ્વામી ગેંગને દોષિત ઠેરવ્યા છે.