આજે બુધવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ ગુલબાઈ ટેકરા પાસે કોલેજમાં એસીબીએ ટ્રેપ ગોઠવી 3 લાખની લાંચ લેતા વર્ગ-4 કર્મચારી રંગેહાથ ઝડપાયો.એમ.એમ. પટેલ કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીન ફરાર.પેન્શન અને GPF ફાઈલની સહી બદલ માગવામાં આવી હતી લાંચ.કુલ રૂ. 5 લાખની લાંચની માંગણીનો આરોપ.અગાઉ રૂ. 2 લાખ લેવામાં આવ્યા હોવાનો ખુલાસો.