પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને વક્તા ડો. સંજયભાઈ દેસાઈની અધ્યક્ષતામાં લાયન્સ હોલ ખાતે વન નેશન વન ઈલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હોવાની જાણકારી ધારાસભ્ય કાર્યાલયના સૂત્રોએ રવિવારે રાત્રે 8:00 કલાકે જણાવ્યું હતું જેમાં વક્તા ડો. સંજયભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રબુદ્ધ નાગરિકોને આપ્યું હતું.