તાલાળા: તાલાલામાં બકરા ચરાણ મુદ્દે હુમલો કરનાર આરોપી ઝડપાયો:ખેતરમાં બકરા ઘૂસતા ઠપકો આપનાર યુવક પર કુહાડીથી હુમલો કરનાર ઝડપાયો
Talala, Gir Somnath | Jul 17, 2025
તાલાલા તાલુકાના જેપુર ગીર ગામમાં બકરા ચરાણને લઈને થયેલી તકરાર હિંસક બની છે. કપિલ હરદાસભાઈ બારડના ખેતરમાં પડોશીના બકરા...