વામનબંધુ ફાઉન્ડેશન આણંદ દ્વારા 13 મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ દિનેશચંદ્ર શિવાભાઈ પટેલ વાસદ વાળા ના સહયોગથી આણંદના લાંભવેલ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો આ સમૂહ લગ્ન શોમાં આજે કુલ 14 દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દિનેશચંદ્ર શિવાભાઈ પટેલ વાસદ વાળા તેમજ શ્રીમતી કામિનીબેન ડી પટેલ અમરદીપ યુવક મંડળ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા