અડાજણના ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા આવેલી પોલીસ રક્ષકના બદલે ભક્ષક બની,મહિલા પોલીસ દ્વારા 90 વર્ષના વૃદ્ધ મહિલા ને મારીને જબરજસ્તી ગાડીમાં બેસાડતા સીસીટીવી માં કેદસુરત શહેર પોલીસના અધિકારીઓની મહેનત પર ફરી એક વાર પાણી ફરી વળ્યું ,આ રીતના એક વૃદ્ધ મહિલા ને મારવું કેટલું યોગ્ય ?