વંથળી: ગાદોઇ ટોલપ્લાઝા નજીક રોડ ક્રોસ કરતા સમયે 2 ફોરવ્હીલ વચ્ચે અકસ્માત બાદ કાર હોટલમાં ઘૂસી,CCTV ફૂટેજ સામે આવ્યા
Vanthali, Junagadh | May 28, 2025
વંથલી-કેશોદ હાઇવે પર ગાદોઈ ટોલ પ્લાઝા નજીક બે ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. રોડ ક્રોસ કરતા સમયે અકસ્માતની ઘટના બની...