નડીયાદ મહાનગર પાલિકા દ્વારા ઉત્તરસંડા માં વોર્ડ સભા યોજાઈ સભામાં ઉતરસંડાના પૂર્વ સરપંચ ભાઈ પટેલે ઉતરસંડા ગામ ને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા. ઉત્તરસંડા ના વિકાસ માટે જુદા જુદા મુદ્દાઓ અને વિકાસ ને લઈ યોજાઈ વોર્ડ સભા આ વોર્ડ સભા માં ઉત્તરસંડા ના પૂર્વ સરપંચ, નડિયાદ ના ડે. કમિશનર મનપા વગેરે અધિકારીઓ હાજર રહ્યા મનપા નડિયાદ ડે. કમિશનર ધ્વારા વિકાસ સાથે દરેક ના પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવશે તેવું જણાવ્યું.