આણંદ: કરમસદમા કર્ણાવતી સોસાયટીમાં થયેલ માથાકૂટમાં ચાર આરોપી સામે ગુનો નોંધાયો
Anand, Anand | Feb 8, 2026 કરમસદમાં કર્ણાવતી સોસાયટીમાં એકટીવા ઉપર પિચકારી મારવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં એક વ્યક્તિને ગડદા પાટુનો માર મારી, ફેક્ટર કરી નાખતા આ અંગે ચાર આરોપી સામે ગુનો નોંધાયો છે.