દક્ષિણ ગુજરાતમાં ભરવાડ સમાજ સમયની સાથે તાલ મિલાવીને એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે, જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરનારો છે. રૂઢિચુસ્તતાની છાપ ધરાવતા આ સમાજે શિક્ષણની સાથે હવે યુવાનોના રોજગારની ચિંતા કરીને એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પગલું ભર્યું છે.| યુવાનોને પગભર બનાવવા એક સાથે 111 jcb મશીન| ઝીરો ટકા ડાઉન પેમેન્ટ સાથે આપવામાં આવ્યા હતા.