એસઓજી પોલીસે ભેમાડ ખાતેથી 58,000 ઉપરાંત ના મુદ્દા માલ સાથે બે નકલી ડોક્ટર ઝડપ્યા
Palanpur City, Banas Kantha | Dec 11, 2025
બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસની ટીમે બુધવારે સાંજે 6:00 કલાકે દાતા તાલુકાના ભેમાળ ખાતેથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે નકલી ડોક્ટરોને ઝડપી તેમની પાસેથી મેડિકલ સાધનો અને દવાઓ મળી 58,000 ઉપરાંત નો મુદ્દા માલ કબજે લઈ કાર્યવાહી કરી હતી.