ચોરાસી: સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યકક્ષાની એક મોક ડ્રીલ યોજવામાં આવી હતી.
Chorasi, Surat | Nov 21, 2025 સુરત શહેરમાં આજરોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું. અનેકવાર હોસ્પિટલમાં આગ લાગે છે ત્યારે કેટલાક દર્દીઓને બહાર નીકળવામાં તકલીફ પડતી હોય છે જ્યારે આજરોજ તે ધ્યાન રાખીને સુરતના સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આગ લાગે ત્યારે શું કરવું અને કઈ સાચવવું તે રાખવી જોઈએ તેને લઈને ખાસ એક મોક ડ્રીલ યોજવામાં આવી.