હિંમતનગર: BLO એ 30 દિવસની કામગીરી 13 દિવસમાં પૂર્ણ કરી:જિલ્લા કલેક્ટર દ્વારા BLOને સન્માનિત કરાયા
ભારતના ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2026 ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ સુનિશ્ચિત કરવો અને પાત્રતા ન ધરાવતા,મરણ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામો દૂર કરવાં આવશ્યક છે.આ તમામ કામગીરી બુથ લેવલ ઓફિસર એટલે BLO દ્વારા કરવામાં આવે છે.BLO હાલના મતદારોની માહિતી BLO App.માં મેપિંગ કરે છે.India Election Commission દ્વારા