ગાંધીધામ: રોડ રસ્તા બાબતે ગુરુકુળવાસીઓએ રેલી કાઢી કોર્પોરેશન ખાતે મોરચા સ્વરૂપમાં રજૂઆત કરી #jansamasya
Gandhidham, Kutch | Jul 16, 2025
આજરોજ ગુરૂકુલવાસીઓએ ગુરુકુલ વિસ્તારના રોડ રસ્તા બાબતે જવાબદારોને જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે થાળી વગાડીને ઝંડા ચોકથી...