મુળી તાલુકાના રાયસંગપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે જિલ્લા LCB ટીમ દ્વારા દરોડા કરી 100 લિટર ગરમ આથો, ૬૮૦૦ લિટર ઠંડો આથો અન્ય સામગ્રી સહિત 2.20 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ સંજય હસમુખભાઈ દેકાવાડિયા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.