જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય બે શખ્સોને કોર્ટમાં રજૂ કર્યા હતા.વંથલી કોર્ટમાં રજૂ કરાયા હતા.રિમાન્ડ ન મળતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.હરેશ સાવલિયા સહિત બે કાર્યકરો સામે ફરિયાદ થઈ હતી.છેડતી અને મારામારીની ફરિયાદ થઈ હતી.