જૂનાગઢ: ભવનાથ મંદિરમાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરાતા ઇન્દ્રભારતી બાપુએ આપી પ્રતિક્રિયા
Junagadh City, Junagadh | Jul 31, 2025
જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ના મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે ભવનાથ મંદિર હસ્તક આવેલ તમામ સ્થાનો માટે...