ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે ત્યારે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ મંજૂર થયેલી અરજીઓના બાકી ક્લેમ તાત્કાલિક અપલોડ કરવા નાયબ બાગાયત નિયામક એમ. એસ. પરસાણીયા દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. આઈ-ખેડૂત ૨.૦ (i-Khedut 2.0) પોર્ટલ પર ખારેક, દાડમ, આંબા, કમલમ, શાકભાજી અને કેળા-પપૈયા જેવા પાકો ઉપરાંત મલ્ચિંગ, ટ્રેક્ટર અને ફર્ટિલાઈઝર જેવા વિવિધ ઘટકો માટે સહાય મંજૂર કરવામાં આવી છે. જોકે, ઘણા ખેડૂતોએ હજુ સુધી પોર્ટલ પર જરૂરી બિલ ક્લેમ સબમિટ ક