સુરત... સુરતના સરદાર બ્રીજ નજીક લાગી આગ ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલા ચાર રસ્તા પર કાર માં લાગી આગ અચાનક ફોર વહીલર કાર માં આગ ભભુકી ઉઠતા ભાગદોડ મચી ઘટના ની ગંભીરતા જોતા પોલીસ જવાનો દોડી આવ્યા ફાયર ફાઇટર ને જાણ કરાઈ ફાયર ના જવાનો એ પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે ઘટના માં કોઈ જાન હાની નહીં.