સરસ્વતી: સરસ્વતી તાલુકાના એક ગામમાં સગીરા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરાતા ઇસમને ગણતરીના કલાકમાં પોલીસે ઝડપી પાડ્યો
Saraswati, Patan | Jun 2, 2025
સરસ્વતી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સગીરા દૂધ ભરાવીને ઘરે જતી હતી ત્યારે તેના પર દુષ્કર્મનો પ્રયાસ થયો...