દાંતા: અંબાજીની સરકારી દવાખાનામાં ફરજ પરના સ્ટાફ ની બેદરકારી સામે આવી દર્દીના સગાએ વિડીયો બનાવી વાયરલ કર્યો
યાત્રાધામ અંબાજીમાં સરકારી હોસ્પિટલમાં ફરજ પરના સ્ટાફની બેદરકારી સામે આવી સ્ટાફના માણસો દાખલ દર્દી ઓ પ્રત્યે ધ્યાન ના આપતા હોવાની ફરિયાદ સામે આવી સ્ટાફ નર્સ અને માણસો મોબાઇલ પર વ્યસ્ત રહેતા હોય તેવો આક્ષેપ કરાયો દર્દીના સગા એ વિડીયો બનાવીને વાયરલ કર્યો