ધ્રોલ: ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Dhrol, Jamnagar | Sep 21, 2025 ધ્રોલના મોટા વાગુદડ ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: આ કેમ્પનું આયોજન ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું: આ પ્રસંગે ધ્રોલ તાલુકા ભાજપ તથા ધ્રોલ શહેર ભાજપના કાર્યકરો સાથે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા: આ કેમ્પમાં અનેક કાર્યકરોએ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશ કર્યું: